એફ .બી. પર 'આચાર્ય અમદાવાદ ' ગ્રુપ
અમદાવાદ જીલ્લા માં હેડ ટીચર ની કેડર માં જોડાયેલા
આચાર્ય મિત્રો અહીં જરૂરી પત્રકો અને વહીવટી માર્ગદર્શન એક બીજા સાથે શેર
કરી શકાય તેવા ઉદેશથી મારા મિત્રો ની માંગણી થી આ ગૃપ ક્રિએટ કરી રહ્યો છુ
સૌ આચાર્ય મિત્રો ને જોડવા અપીલ
અહી સોં ને મદદ થાય તેવી ભાવના થી વિવિધ ઉપયોગી વસ્તુ મુકવામાં આવશે
No comments:
Post a Comment